ઘર આંગણે શાકભાજી ઉગાડવા માટેના અગત્યના મુદ્દાઓ



અત્યારે વધુ વરસાદ પડ્યો છે ત્યારે કુંડ કે ગ્રો બેગની તડકો મળે  તેવી જગ્યાએ સીફ્ટ કરવા પાણી આપવું નહિ અને વધુ પાણી થયું હોય તો પાણી નીકળી જાય તે જોવું નહીંતર મૂળમાં સડો લાગી જાશે 

હવામાન, ઋતુ  અને વિસ્તાર પ્રમાણેના શાકભાજીની પાકના વાવેતર માટેની પસંદગી કરવી. 
ઘરઆંગણાની જગ્યાએ દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવો ખાસ આવશ્યક છે. 
શાકભાજી પાક માટે આંગણાની જગ્યા અનુસાર ચોમાસું, શિયાળુ અંને ઉનાળુ જાતોની  પસંદગી કરવી.

ઘણા બહેનો એક સાથે 30 પ્રકારના શાકભાજી ઉગાડીને ઘરની રોજિંદી જરૂરિયાત મુજબનું ઓર્ગેનિક શાકભાજી ઉગાડી આખા પરિવારને જંતુનાશક વગરનું ઓર્ગેનિક શાકભાજી ખવડાવે છે . 

આ માટે રાજકોટમાં પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટના સહયોગમાં રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટીની ફેસબુક પેજમાં કિચન ગાર્ડ્ર્નને લગતી વિશેષ માહિતી રોજ મુકવામાં આવે છે તે તમને ઉપયોગી થઇ શકે, આજેજ RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ .







_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot