સ્પાઇડર પ્લાન્ટ - સકારાત્મક ઉર્જા પ્લાન્ટ





સ્પાઇડર પ્લાન્ટ એક શોભા માટેનો છોડ છે જે ઇન્ડોર પ્લાન્ટ ગણાય છે . સ્પાઇડર પ્લાન્ટના પાન ખુબ આકર્ષક હોવાથી ઘરની શોભા વધારે છે .સ્પાઇડર પ્લાન્ટને કુંડામાં વાવી શકાય છે આ છોડ વધુ પાણીને સહન કરી શકતો નથી તેથી જો વધુ પાણી આપવામાં આવે તો તેના મૂળમાં રોગ લાગી જવાથી છોડ મરી જાય છે , કુંડામાં માટીમાંથી પાણી જલ્દી નિતાર પામે તેવી માટી વાપરવી અથવા માટીમાં કોકોપીટ 25 ટકા જેટલું ઉમેરવું.સ્પાઇડરનો છોડ જે બારીમાંથી સૂર્યપ્રકાશ સીધો આવતો હોય ત્યાં રાખવાથી સારી રીતે ઉગે છે . સ્પાઈડર પ્લાન્ટ સકારાત્મક ઉર્જા ફેલાવતો છોડ છે .





📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot