Total Pageviews

એલોવેરા - ઇન્ડોર પ્લાન્ટ


 




એલોવેરા કુંડામાં પોટમીક્ષ સાથે ઉછેરી શકાય છે. એલોવેરા એર પ્યુરિફાયર પ્લાન્ટ હોવાનું જણાયું છે જે હવાથી બેન્ઝીન, ફોર્માલ્ડીહાઇડ દૂર કરે છે.એલોવેરા પ્લાન્ટ ઉછેરવો ખુબ સહેલો છે.એલોવેરાના એક છોડમાંથી અનેક છોડ વિકસિત કરી શકાય છે આ એક થોર વર્ગનો છોડ કહી શકાય કારણકે છોડમાંથી પાણીનું ઉત્સવેદન ખુબ ઓછું થાય છે જેથી ઓછા પાણીયે થતો બેડરૂમ પ્લાન્ટ છે . આ છોડ રાત્રે ઓક્સિજન આપતો હોવાથી રાત્રે ઊંઘની ક્વાલિટી સુધારે છે.એલોવેરા એક ઔષધિ છે દાજ્યા ઉપર,કોઈ ઘાવ ઉપર,હેર ગ્રોથ,સૌંદર્ય પ્રસાધન અને પેટના દર્દોમાં વપરાય છે.


એલોવેરા કુંડામાં પોટમીક્ષ સાથે ઉછેરી શકાય છે .



અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments