પાન પરથી જાણો કે શાકભાજીમાં ક્યુ પોષક તત્વ આપવું જોઈએ ?




આપણા પ્રો હોમ ગાર્ડન માં વાવેલા બધા છોડ ને જરૂરી પોષણ તો જોઈએ , આ પોષણ આપણે સેન્દ્રીય તત્વો ના માધ્યમ થી આપીયે કે પોષક તત્વો ના રૂપમા આપવું જરૂરી છે


તમારા હોમ ગાર્ડન માં આ વરસાદ પછી પાંદડા  ઉપર પાન  ના ટપક પડ્યા હોઈ કે પછી કોઈ ચુસીયા જીવાત લાગી હોઈ તો તેના માટે ના પગલાં લેવા , વધુ વિગત માટે ફોર કરો 98 25 22 99 66 અથવા આપણી RKGC ફેસબુક કોમ્યુનિટીમાં ફોટા સાથે સમશ્યા જણાવવી આપણે કોમ્યુનિટીના એગ્રોનોમીસ્ટ જરૂર જવાબ આપશે .


આપણા પ્રો હોમ ગાર્ડન ના પાન નું અવલોકન કરો અને જાતે સમજો કે છોડ માં ક્યાં તત્વ ની ખામી છે ? 







0 comments

Add a heading by kheti rajkot