દુધીના પાનમાં સ્પોર્લીયા લીટા કેમ પડ્યા ?





આવું થાય ત્યારે સમજવું કે તમારા પ્લાન્ટ માં લીફમાઇનર નામની  જીવાત આવી છે આ જીવાત પાંદડાંના બે પેડ વચ્ચે રહીને લીલો ભાગ ખાય છે તેનું નિયંત્રણ કરવા નીમ 1500 પીપીએમ નું દ્રાવણનો ઘાટો છંટકાવ કરો અથવા રોગર દવા છાંટો 
 



નિયંત્રણ માટે આ જીવાતની માખી ઈંડા મુકવા આવે ત્યારેજ પીળા પતાકડાં સાથે ચોંટે તેવું સ્ટીકી ટ્રેપ લગાડો -9825229966


 
નીમ 1500 પીપીએમ ૫ મિલી / ૧ લીટર + ડીશવોશ ડીટર્જન્ટ 2 મિલી નો છઁટ્કાવ કરો 




_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot