વધુ ફૂલ લાવવા માટે માટીમાં ક્યા તત્વો હોવા જોઈએ ? મારે જાસુદ, ગુલાબ, મોગરામાં વધુ ફૂલ લેવા છે.
કોઇપણ ફૂલવાળા છોડમાં વધુ કાળીઓ અને વધુ ફૂલો લેવા માટે તમારા કુંડા અથવા ગ્રો બેગની માટી સમૃદ્ધ હોવી જોઈએ, આપણે ઓર્ગેનિક ખાતર કે સેન્દ્રીય તત્વો નાખવા જોઈએ. જેથી માટીમાં નીતાર સારો રહે અને પાણી ભરાઈ ને રહે. મૂળને ભેજ જોઈએ છે. દુબાદુબ પાણી નહિ.
વધુ ફૂલો લાવવા માટે છોડને ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટાશ અને એપ્સન સોલ્ટની નિશ્ચિત માત્રા જોઈએ છે અને તે માટે બઝારમાં સ્પુન સપ્લીમેન્ટ મળે છે. તેનો દર અઠવાડિયે છોડ દીઠ બે ચમચી આપવું જોઈએ. વધુ વિગત માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક ગ્રુપમાં તમારા પ્રશ્નો મોકલી શકો છો. 9825229966
_______📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen



Photo courtesy : google Image
0 comments