મિત્રો
રાજકોટ કિચન ગાર્ડન ક્લબ RKGC ક્લબના મિત્રો આખું ચોમાસુ અને શિયાળુ ઘરે ઉગાડેલા શાકભાજીનો પ્રયોગ કરીયે છીએ , આજકાલ ઓર્ગનિક બધે મળે તે ઓર્ગનિક છે કે કેમ ? તે સમજાતું નથી એટલે આપણો કોન્સેપટ આખા રાજકોટ માં પ્રસિદ્ધ થયો છે જાતે પકવો જાતે ખાવ
ચાલો આ ચોમાસે આપણી કોમ્યુનિટીના બધા સાથે મળીને ઘરે શાકભાજી ઉગાડીશું અને આપણા પરિવાર માટે ઓર્ગનિક બીજમાંથી ઉગાડેલા ઓર્ગનિક શાકભાજી નો ઉપયોગ કરીશું ,
જો તમે જાતે પકવો જાતે ખાવ મૂવમેન્ટમાં જોડાયા ન હો તો આ વર્ષે 10 ગ્રોબેગ માં પોતાના શાકભાજી ઉગાડવાનું શરુ કરો , ખુબજ સહેલું છે .....
આને લગતી કોઈ પણ સમશ્યા માટે તમે 9825229966 ઉપર વોટ્સએપ અથવા કોમ્યુનિટી ની ફેસબુક પેજ માં ફોટો મૂકીને પૂછી શકો છો ,
બીજું કે બધીજ જાતના ઓર્ગનિક બિયારણ , કોકોપીટ , વર્મી કમ્પોસ્ટ , પોટ મિક્સ , સી વીડ , નિમિસાઇડ , ગ્રોબેગ , ખૂરપી , સિકેટર , પાણીનો ઝારો , સ્પ્રેય પંપ , બર્ડ નેટ , ઓર્ગનિક નુટ્રિએન્ટ , રસોડાના કચરાને સેડાવવાના બેક્ટેરિયા અને બગીચાની સલાહ માટે પૂછી શકો છો ,
જો તમે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટીની ફેસબુકમાં જોડાયેલા હો તો ફેસબુકમાં વખતો વખત પટેલ એગ્રો સીડ્સ -ગાર્ડન સેંટર ના ફેસબુક ડિસ્કાઉન્ટ કુપન દ્વારા ખાસ વળતર અથવા કોઈ ભેટ મળી શકે છે તો RKGC કોમ્યુનિટી કુપન એકઠા કરવાનું શરુ કરી દ્યો ........
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




Photo courtesy : google Image
0 comments