રીન્કલ બેન પૂછે છે કે મારા કિચન ગાર્ડનમાં રીંગણીના છોડનું પાન આવું કેમ થઇ જતું હશે ? કયું ખાતર નાખવું ?


રીંગણના પાન આવું થઈ ગયું છે કયું ખાતર નાખવું ? આપે વાવેલો રિંગણીનો છોડ નાનો છે તેને કોઈ ખાતરની જરૂર નથી રીંગણીના પાનમાં સર્પાકારે સફેદ લાઈન છે તે પાનમાં પાન કોરિયા જીવાત છે તે છોડ ઉપર દર અઠવાડિયે ૧૫૦૦ પિપીએમ વાળું નીમ નો પાનની ઉપર અને નીચે ઘાટો છંટકાવ કરજો નિયંત્રણ થઈ જશે. આપના પ્રશ્ન માટે આભાર

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot