તમે ઘર આંગણે શાકભાજીનું વાવેતર કરવાના હો તો તમારા કુંડા- ગ્રો બેગમાં આ વર્ષે ભીંડા, દુધી, કરેલા, ગુવાર, ભાજી પત્તાની સાથે ચોળાના બે છોડ વાવજો. આ ચોળા સુરતી ચોળા છે જે એક છોડમાં ૨૫ થી ૩૦ થી વધુ શીંગો એક સાથે લાગે છે અને સાત લગતી રહે છે. એટલે રોજ શીંગો ઉતારી શકો છો.
આ ચોળાનું બિયારણ , બે બીજ પટેલ એગ્રો સીડ્સ ભુતખાના ચોક માંથી લઇ આવો આ બે બીજની કિંમત છે રૂ.૨૦/- પરંતુ તમને આવશે અદ્ભુત આનંદ અને ભરપુર ચોળાની શીંગો
વધુ વિગત માટે 9825229766
આ બીજ તમે લઇ જાવ અને તમે રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના ફેસબુકમાં તમારા કુંડા ગ્રોબેગમાં આવેલી શીંગોના ફોટા મુકશો તો તમને ૧૦ % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ યોજના ફક્ત રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટી ફેસબુક યુઝર્સ માટે છે તે નોંધશો.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|

.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments