તમારા આંગણે કુંડામાં અથવા ગ્રોબેગમાં પોતાના પાંદડાવાળા લીલા છોડ ઉગાડો





તમારા આંગણે કુંડામાં અથવા ગ્રોબેગમાં પોતાના પાંદડાવાળા લીલા છોડ ઉગાડો


ઘણી સીઝન સુધી  મરચા ઉગાડવાનો  પ્રયાસ કર્યા પછી (અને નિષ્ફળ ગયા પછી), મેં આખરે ફળ ઉગાડવાનું છોડી દીધું અને મારા બાળકો ને અમારા ખાલી ગ્રોબેગમાં લીલા પાંદડા વાળા છોડ માટે બીજ વેરવા દીધા. ગયા વર્ષે  છ મહિના સુધી, અમે દરરોજ લીલા છોડ ના પાંદડા લણતા હતા - સલાડ અને ભાજીનો આનંદ માણતા હતા, અને મિત્રો સાથે  બાઝીલના પાન ભરેલી ટોપલીઓ શેર કરતા હતા.

જો તમે કિચન ગાર્ડનિંગની RKGC સાથે શરૂઆત કરતા હો તો  તમારા પોતાના સલાડના લીલા છોડ ઉગાડવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તે ઉગાડવામાં સરળ છે, અને તમે થોડા અઠવાડિયામાં તમારા પ્રથમ પાંદડાની લણણી કરી શકો છો. તમને ફક્ત અગાઉથી ચેતવણી આપું  કે તમે તમારા પોતાના બગીચામાંથી જે પાંદડા લણશો તે શાક માર્કેટ માંથી લાવેલા પાલખ , મેથી , ફુદીનો , કોથમીર , લીલી ડુંગળી , લીલું લસણ , તાંજલીયો , બીટ ના  પાંદડા કરતાં સો ગણા સારા સ્વાદમાં હશે - તે ફક્ત ઘરે ઉગાડેલા લીલા છોડ અથવા તમારા જીવન માટે બેસ્ટ  હોઈ શકે છે!

આજેજ હર્બના બીજ માટે પૂછો તમારાઘરે ઇટાલિયન વાનગી બનાવી શકશો 



ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments