Total Pageviews

બાયોફિલ્ડ દાણાદાર ઓર્ગનિક ખાતર માં શું હોય છે ?



- બાયોફિલ્ડ એ ગ્રેન્યુલ ફોર્મમાં જૈવિક ખાતર છે
- બાયોફિલ્ડ ગ્રેન્યુલમાં N P K ના બેક્ટેરિયા છે જે જમીનમાં રહી છોડને મુખ્ય તત્વો પૂરાં પાડે છે
- બાયોફિલ્ડ ગ્રેન્યુલ ખૂબ જ લાંબા સમય સુધી તત્વો પુરા પાડે છે
- બાયોફિલ્ડ દાણાદાર ખાતર 1 છોડ દીઠ 50 ગ્રામ આપી શકાય છે 
- જૈવિક હોવાથી કોઈ આડ અસર થતી નથી કે ગંધ આવતી નથી
- આ ખાતર ખૂબ જ સારું જમીન/માટી સુધારક છે

🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડ કે ગ્રોબેગની માટી ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ  તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766 

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments