મારે RKGC માં જોડાવું છે ક્યાં શાકભાજી ક્યારે થાય?


શિયાળો ઋતુ (રવિ ઋતુ) (ઓક્ટોબર-નવેમ્બર) માં  ટમેટી, મરચી, રીંગણ, કોબીજ, ફ્લાવર, લસણ, ડુંગળી, મૂળા, ગાજર, વાલ, વટાણા, વાલોળ-પાપડી, તુવેર, મેથી, પાલખ, ધાણા, શક્કરીયાં વગેરે

 

 

ઉનાળું ઋતુ  (ફેબ્રુઆરી-માર્ચ ) માં ભીંડા, ચોળી, ગુવાર, દૂધી, કારેલાં, તુરીયાં, ગલકાં, ઘીલોડી, પરવળ, કાકડી, તરબૂચ, શક્કરટેટી, મેથી, ધાણા, રીંગણ વગેરે

 




ચોમાસું ઋતુ (ખરીફ ઋતુ) (જૂન-જુલાઈ) માં રીંગણ, મરચી, ટમેટી, ભીંડા, ગુવાર, ચોળા, દૂધી, ગલકાં, તુરીયાં, કારેલાં, તુવેર, કંકોડા, ઘીલોડી, કાકડી, ડુંગળી, પરવળ વગેરે પાકો










_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot