બટરનટ સ્ક્વોશ પ્રતિકના વધુ ઉત્પાદન માટે છોડને તાલીમ અને



 બટરનટ સ્ક્વોશ પ્રતિકના વધુ ઉત્પાદન માટે વેળા વાળા છોડને તાલીમ અને કાપણી આપવાથી ફાયદો  મળે છે. દરેક છોડમાં વેલાને સપોર્ટ આપી ચડાવ્યા પછી છોડ દીઠ  3 ડાળીઓ રાખો અને દરેક ડાળીમાં ફક્ત 3 ફળ લાગી જાય પછી જે તે ડાળીની ડૂંખ કાપો જેથી ફળો મોટા થશે . છોડ દીઠ 10 કિલો ઉત્પાદન લ્યો . આ ફળની માંગ વધી રહી છે કારણકે આ ફળમાં પોષણ આપતા વિટામિનનો ખજાનો છે .આ ફળ ના બઝાર ભાવ તમેજ આજે શાક્વાળાને પૂછી લેજો. વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક 9825229766, એક બીજ લઇ આવો અને મોટી ગ્રોબેગમાં સારી માટી સાથે પ્રયોગ કરો .

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot