ઓર્ગનિક ગાર્ડન માટે દરેક પ્રકારની ઈયળ ના નિયંત્રણ માટે જૈવિક ઈયળ નાશક દવા




- કટલાસ એ નવી પેઢીનું જૈવિક ઈયળ નાશક છે
- કટલાસ ઇમામેકટિન બેંઝોએટ ઉપર આધારિત દવા છે
- શાકભાજીમાં ઈયળનો ઉપદ્રવ વધારે હોય ત્યારે કટલાસનો છંટકાવ કરી શકાય છે
- કટલાસ દરેક પ્રકારની ઈયળને કાબુ કરે છે
- કટલાસ 1 લીટર પાણીમાં 2 મિલી મિક્સ કરી ઘાટો છંટકાવ કરવો



🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા  કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ  તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766 

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot