ગાર્ડનિંગ માં છોડ ઉપર દવા કે ખાતર છાંટો ત્યારે જો આ ઉમેરો તો દવા સારી રીતે પાંદડા ઉપર ચોંટી રહેશે - એડઝુવન્ટ



- રનોફ દરેક દવા સાથે વાપરવાની દવા છે
- રનોફ નોન આયોનિક પ્રોપર્ટી ધરાવે છે માટે સંપૂર્ણ સલામત છે
- રનોફ અન્ય દવાને પાંદની અંદર ઉતારે છે, ચોંટાડી રાખે છે તેમજ પાંદ ઉપર દવાનો ઝડપી ફેલાવો કરે છે
- રનોફ પાણીનું પૃષ્ટતાણ ઘટાડી પાણીના ઇગોને ઘટાડે છે માટે પાણી સરળ બને છે
- રનોફથી દરેક દવાનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે
- રનોફનો ઉપયોગ દવા સાથે તેમજ ઘરમાં પોતા કરવાના પાણીમાં પણ કરી શકાય છે પોતા કરવાની ડોલમાં રનોફ નાખવાંથી પરિણામ ખૂબ સરસ મળે છે
- રનોફ મોટર ગાડીના વાયપરના પાણીમાં ઉમેરવાથી ગાડીના કાચની સફાય ખૂબ જ સારી થાય છે
- રનોફ 1 લીટર પાણીમાં 1 મિલીના પ્રમાણથી વાપરી શકાય છે




🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા  કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ  તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766 

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot