બટરનટ સ્ક્વોશ વેલાવાળો છોડ છે એટલે તેને તમે લાકડીઓ અને થાંભલાઓનો મંડપ બનાવીને કરો અથવા તમે પ્લાન્ટ સપોર્ટિંગ નેટનો ઉપયોગ કરી શકો છો, 🌰 બીજ રોપણી મોટી ગ્રોબેગમાં એકજ બીજ વાવીને કરો .🌿 શિયાળાના આ હાયબ્રીડ પ્રતિક સ્ક્વોશ ના છોડ 6.0 અને 6.8 ની વચ્ચે pH ધરાવતી સારા નિતારવાળી ફળદ્રુપ માટીની ગ્રોબેગમાં ઉગાડો, .માટીની ફળદ્રુપતા સુધારવા માટે તમારી ગ્રોબેગમાં સેન્દ્રીય ખાતર , વર્મીકમ્પોસ્ટ , એરંડીનો ખોળ જેવું પાયાનું ખાતર સાથે સારી રીતે માટીમાં ભેળવો. વેલા ચડાવવા સપોર્ટ આપો અથવા સપ્રોર્ટ નેટનો ઉપયોગ કરો .વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક 9825229766 એક બીજ લઇ આવો કરો અખતરો
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments