શિયાળુ સ્કવોશ બટરનટ પ્રતિક તમારા આંગણે વાવી ને સવાસ્થ્ય લાભ લ્યો .


🌟 તાઇવાન બટરનટ સ્ક્વોશ પ્રતિક એક નવો છોડ તમારા આંગણામાં સરળતાથી ઉગાડવાનો પ્રયાસ કરો.છોડ દીઠ ફળ મેળવો .બટરનટ સ્ક્વોશ સરળતાથી ઉગાડી શકાય છે અને તેને ઓછી કાળજીની જરૂર પડે છે . 🎃 વિન્ટર બટરનટ સ્ક્વોશ ફળો ખૂબ જ આકર્ષક હોય છે, તેનો માવો  તેજસ્વી નારંગી-પીળો, કોમળ અને એક ખાસ, સમૃદ્ધ સ્વાદ ધરાવે છે. તાઇવાન બટરનટ સ્ક્વોશ પ્રતિક સુધારેલું કોળું વિશિષ્ટ પોષક તત્વો ધરાવે છે અને પોષણ મૂલ્યને લીધે તે સ્વાસ્થ્યમાટે બહુ સારું .છે .😋.બટરનટ સ્ક્વોશ ટાઈપ કરીને ઈન્ટરનેટ માં તેના ફાયદા અને રેસિપી વાંચો પછીજ  તમે બટરનટ સ્ક્વોશ તમારા ગ્રોબેગમાં વાવો. અને હા, પાક્યા પછી તે બગડતા નથી તે લાંબી મહિનાઓની સેલ્ફ લાઈફ ધરાવે છે . વધુ વિગત અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક . 9825229766

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot