સાબુવાળું પાણી એટલે માઈલ્ડ ડિટર્જન્ટ ખાસ કરીને નરમ શરીરવાળા જંતુઓ (મોલો , કથીરી ) માટે કિચન ગાર્ડનિંગ માં ઉપયોગી છે .
પ્રમાણ માટે નોંધો કે
1 ટેબલસ્પૂન હળવો લિક્વિડ ડીશ સોપ + 1 લિટર પાણી. ધીમેધીમે મિક્સ કરો. સ્પ્રે પમ્પમાં નાખીને છોડના જંતુઓ પર સીધો સ્પ્રે કરો. ડીટરજન્ટ ને કામ કરવા માટે સીધું ચૂસિયાં જીવાત ઉપર છાંટશો તો તે તેમને ડિહાઇડ્રેટ કરે છે . મીલીબગ આવ્યા હોય ત્યારે સાબુ ખાસ ઉમેરવાની સલાહ છે . વધુ વિગત માટે RKGC અથવા પટેલ એગ્રો 9825229766 નો સંપર્ક કરો .
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments