શું લસણ અને મરચાંનો સ્પ્રે મારા છોડને જીવાતોથી બચાવશે ?




લસણ અને મરચાંનો સ્પ્રે કરવાથી આપણા શાકભાજીના છોડમાં લાગતી ઇયળો, ભીગડાવાળી જીવાત , મોટા જંતુઓ થી બચાવે છે . આ માટે તમે 2 લસણની કળીઓ + 2 મરચાંની પેસ્ટ બનાવો અને તેને 1 લિટર પાણી સાથે મિક્સ કરો, રાતભર તેને  પલાળી રાખો, સવારે સારી રીતે ગાળી લો.અને તમારા ઉપદ્રવીત છોડ ના પાંદડા ઉપર અને નીચે છંટકાવ થાય તે રીતે ઘાટો સ્પ્રે કરો .


જો ઉપદ્રવ હોય તો ફરી દર 10 દિવસે સ્પ્રે કરો. ગંધ જીવાતોને ભગાડે છે અને ઇંડા મૂકતા અટકાવે છે.

\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments