લીંબુનો રસ (મંદ કરેલો) ક્યાં છોડમાં નાખી શકાય ?




લીંબુનો રસ (મંદ કરેલો) ક્યાં છોડમાં જમીનમાં આપી શકાય ? 

  • લીંબુ એ એસિડિક છે અને (pH) રેગ્યુલેટર તરીકે ઉપયોગ કરી શકાય . અમુક છોડને જમીન એસિડિક હોય તો વધુ ફાયદો થાય છે . માટીનો પી એચ એ માટીનું માપ  છે . માટી બેઝિક છે કે એસિડિટી ? 
  • એસિડ-પ્રેમી છોડ (ગુલાબ, જાસૂદ, જાસૂદ) માં માટીને સંતુલિત કરવા લીંબુ એ રેગ્યુલેટર (pH).
  • કેવી રીતે ઉપયોગ કરવો: 1 ટીસ્પૂન રસ લોમ્બુ નો રસ + 1 લિટર પાણીમાં મિક્સ કરો. જો પાંદડા પીળા થઈ જતા હોય એટલે કે પાંદડામાં  (ક્લોરોસિસ) થતું હોય તો મહિને  એકવાર માટીમાં આ દ્રાવણ રીગ પદ્ધતિ થી છોડ માં રેડો.


_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot