Total Pageviews

JOY OF GARDENING - RAJKOT -RKGC RAJKOT KICHEN GARDENING SEMINAR ની સફળતા


 
  

અમારા એગ્રોનોમીસ્ટ PRAVIN PATEL દ્વારા  ઓનલાઇન અને ઓફલાઇન જોય ઓફ ગાર્ડનિંગ સેમિનાર યોજાતા હોય છે. તારીખ 5 જુલાઈના રોજ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા રોટરી ભવનમાં 170 થી વધારે મિત્રો જાતે પકવો જાતે ખાવ મુમેન્ટમાં જોડાયા . આ સેમિનાર માં ઘર આંગણે કુટુંબની જરૂરિયાત પૂરતા શાકભાજી ઉગાડવાની સરળ રીત અને ઓર્ગનિક શાકભાજી ઉગાડવા શું કરવું તેની માહિતી આપવામાં આવી અને પટેલ એગ્રો દ્વારા ઉત્સાહી ભાગલેનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા .

આ સેમિનાર દ્વારા બધાને પ્રકૃતિ સાથે જોડવામાં મદદ કરી શક્યા તેનો અમને ગર્વ છે અમે કેમિકલ કે જંતુનાશકો વગર ખોરાક ઉગાડવો શા માટે જરૂરી છે? રસોડાના ભીના કચરાનું વ્યવસ્થાપન કેમ કરવું ? આ બધું આપણે સમજ્યા તે તમારા મિત્રોને કહીને ચાલો રાજકોટ માં જાતે પકવો જાતે ખાવ એટલેકે grow your own food concept સફળ બનાવીયે . વધુ માહિતી અને કિચન ગાર્ડનિંગ ને લગતી નિયમિત માહિતી મેળવવા તમારા મિત્રોને રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી RKGC RAJKOT માં જોડો .

વધુ જાણવા માટે સંપર્ક કરો. 9825229966

GARDENING RKGC WHATSEPP ગ્રુપમાં જોડાયેલા રહો


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments