

જુદાજ પ્રકાર ની બ્લેડ અને કોઇલ સ્પ્રિંગ વાળું આકર્ષક સિકેટર એટલે ફાલ્કન બ્રાન્ડ નું મેજર સિકેટર
ખુબ સારી પસંદ છે , દરેક બગીચા માટે આ સાધન ખુબ જરૂરી છે કારણ કે કોઈ પણ પ્લાન્ટની નકામી અથવા તો પીળી પડી ગયેલી ડાલી ખેંચીને કે મરડીને કાપવાથી પ્લાન્ટ ટીસ્યુ ડેમેજ થાય છે ત્યાંથી ફૂગ નું આક્રમણ થાય છે , વધુ માહિતી 9825229966
Photo courtesy : google Image
0 comments