Total Pageviews

જો તમે RKGC ફેસબુક ફોલોઅર છો તો તમારા માટે દેશી ઓર્ગનિક શાકભાજીના બીજનું ફ્રિ વિતરણ શરુ છે





જો તમે RKGC ફેસબુક કોમ્યુનિટી ના ફોલોઅર્સ હો તો દેશી બીજ આ ચોમાસા માટે વિના મુલ્યે મેળવી લો , આ રહી બીજ મેળવવાની વિધિ 

જો તમે પણ ફ્રી બીજ મેળવવા માંગતા હો તો રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના ફેસબુક અને વોટ્સએપ  ચેનલના મેમ્બર બનવું અનિવાર્ય છે. 

અત્યારે જ ફેસબુક પર રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટી અથવા RKGC સર્ચ કરો અને આ પેઇઝને લાઈક કરો.  

RKGCના સોશિયલ મીડિયામાં મેમ્બર બન્યા બાદ જ તમે ફ્રી બીજ મેળવવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરશો અને  તમારું રજીસ્ટ્રેશન માટે FREESEED26  લખી વોટ્સઅપ કરો. 9825229966 ઉપર. રજીસ્ટ્રેશન દ્વારા આપને  નિયમિત બીજ ઉગ્યા પછીની કાળજી મળતી રહેશે 


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments