ચાલો, સાથે મળીને આપણો ખોરાક જાતે ઉગાડીયે JOY OF GARDENING SEMINAR RAJKOT RKGC RAJKOT આપણી સાથે છે
એક ઉભરતા શહેરી ખેડૂત - અર્બન ફાર્મર તરીકે અમારી તમને માત્ર એટલી જ વિનંતી છે કે, તમે પણ તમારું “ફૂડ”, જાતે ઉગાડી અને ઓર્ગનિક ખેતી , જૈવવિવિધતા અને ટકાઉ ખેતી જેવા આપણા મૂળભૂત ખ્યાલોથી પરિચિત થાઓ, જેથી આપણું જોડાણ વધુ સમૃદ્ધ બને. તમારા કિચન ગાર્ડનને વિકસાવવા માટે અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ તે જાણવા માટે આજે જ અમારો સંપર્ક કરો. અમારા વોટ્સએપ ગ્રુપ 9825229966 GARDENING RKGC જોઈન કરો અને આગામી સેમિનાર માં ભાગ લેવા માટે ની માહિતી મળશે
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments