RKGC RAJKOT સાથે JOY OF GARDENING SEMINAR RAJKOT RKGC RAJKOT







શું તમારી સાથે આવું ક્યારેય  બન્યું છે? તમે કોઈ નર્સરીમાં  ગયા હો અને ત્યાંથી  છોડ ખરીદીને લાવ્યા હોવ. એ છોડને ઘરે લાવીને એક સુંદર ગ્રીન ગાર્ડન  બનાવવા માંગતા હો અને તે આનંદ લેવા માંગતા હો . પરંતુ, થોડા અઠવાડિયા પછી તમે જોશો કે તેમાંથી કેટલાક છોડ કરમાવા લાગે છે. કેટલાક મરી જાય છે, તો કેટલાક ગમે તેટલા પ્રયત્નો છતાં વધતા જ નથી. તમે બાલ્કની ગાર્ડન વિશે સોસીયલ મીડિયામાં વીડિયો જુઓ છો, ઉનાળા માટે યોગ્ય છોડ વિશે વાંચો છો, પણ કંઈ કામ લાગતું નથી. શું કરવું ? 

RKGC RAJKOT ગાર્ડનિંગ ક્લાસમાં જોડાઓ! અને કિચન ગાર્ડનિંગના પાયાના સિદ્ધાંતો સમજો . વધુ વિગત અને સેમિનાર ક્યારે છે તે જાણવા વોટ્સએપ 9825229966 ગ્રુપમાં જોડાવ


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments