તમારા આંગણે પક્ષીને બોલાવવા છે તો સૂર્યમુખીં વાવો


સૂર્યમુખી નું એક બીજ વાવ્યું હોય તો થાળી જેવડું ફૂલ થાય. આ ફૂલમાં અસંખ્ય સનફ્લાવર ના બીજ હોય તે ખાવા રંગબેરંગી ચકલી આવે અને પતંગિયા પણ આવે. કિચન ગાર્ડનિંગ માટે શાકભાજી સાથે ગળગીત અને આવા ફૂલો વાવવા સલાહ ભર્યા છે ત્યારે આ વર્ષે ચોમાસામાં જો તમે ગાર્ડનિંગ RKGC કે growdesi.in સાથે જોડાયેલા હો rkgc ફેસબુક ફોલોઅર હો તો આજે જ વિનામૂલ્યે મોટા ફુલ વાળા 3 સનફ્લાવર બીજ વિનામૂલ્યે લઇ જશો. વધુ વિગત માટે 9825229966


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments