શું તમે ઘર આંગણે દાદીમાનું બીજ વાવી ને RKGC રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ના મિશન માં જોડાયા છો ?
શું તમે ઘર આંગણે શાકભાજી વાવી ને RKGC રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ના મિશન માં જોડાયા છો ? જો હા તો તમે ઘર આંગણે જે બીજ વાવો તેની પસંદગી ખુબજ અસરકારક રીતે કરો . દેશી બીજની સોડમ અને મીઠાસ તમારા રસોડામાં લાવવા માટે નેટિવ સીડ્સ એટલે કે પરંપરાગત સચવાયેલું દાદીમાનું બીજ પસંદગી કરો .
નેટિવ સીડ્સ એટલે પરંપરાગત રીતે દાદીમાના સાચવેલા બીજ .આવા બીજ લેવા માટે રાજકોટ માં આપણે દૂરદૂરના ગામડામાંથી સાચવેલા બીજનું સંવર્ધન કરીને ખાસ RKGC માટે તૈયાર કરાવ્યા છે .આ બીજ મેળવવા માટે અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે . આજે આવા બીજ મેળવવા મુશ્કેલ છે . જુવો આ ટામેટા જુદા જુદા આકાર અને જુદા જુદા કલર પરંતુ સ્વાદમાં બેજોડ .
વધુ વિગત અને બીજ મેળવવા માટે બુકીંગ કરવો 9825229766
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments