રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટીના મિત્રોએ ફ્રી ઓર્ગેનિક બીજ મેળવી લીધા છે, શું તમે મેળવી લીધા ?

આજે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટીના ઉત્સાહી મિત્રોએ ફ્રી ઓર્ગેનિક બીજ મેળવી ખુશી અનુભવી. 

ધન્યવાદ,

અમુકમિત્રોના ફોટા આ સાથે સામેલ છે.  

આ ચોમાસે જાતે ઉગાડેલા શાકભાજી પકવો તેવી શુભેચ્છા.

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments