અર્બન ફાર્મર બનવા આપણા RKGC ફેસબુક કોમ્યુનીટીના ફોલોઅર્સે બીજ મેળવી રહ્યા છે


ઘર આંગણે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા RKGC રાજકોટ કિચન ગાર્ડનિંગ ફેસબુક કોમ્યુનીટીના ફોલોવર્સ આજે સતત ત્રીજા દિવસે પણ રજીસ્ટ્રેશન કરાવેલ ફ્રી બીજ મેળવી રહ્યા છે અને પોતાના મિત્રોને પણ અર્બન ફાર્મર બનવા પ્રેરિત કરી રહ્યા છે. જો જો તમે કે તમારા મિત્રો ફ્રી બીજ મળવવામાં રહી ન જાવ. 

આજે જ રજીસ્ટ્રેશન કરી તમારું બીજ  વહેલા તે પહેલાના ધોરણે મેળવી લેશો.રજિસ્ટ્રેશનનો આશય વાવ્યા પછીની માહિતી આપને  સોસીયલ મીડિયા દ્વારા  મળતી રહે તે છે . 

રજીસ્ટ્રેશન માટે RKGC24 લખી વોટ્સઅપ કરો. 9825229966 ઉપર. 
 


બીજ  મેળવવા માટેનું સ્થળ
રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી 
C/O. પટેલ એગ્રો સીડ્સ,  રોયલ કોમ્પ્લેક્ષ, ભુતખાના ચોક, ઢેબર રોડ, રાજકોટ.
તારીખ ૧ થી ૬ જુલાઈ ૨૦૨૪ - સમય : સાંજે ૪ થી ૬ દરમિયાન.

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot