ચાલો કિચન ગાર્ડનિંગ કરીયે પાર્ટ - કાળજી - 2



આપણે હોંશે હોંશે કિચન ગાર્ડનિંગ શરુ કરીયે છીએ પણ ઘણી વખત ખોટી સોશિયલ મીડિયાની માહિતીના આધારે અથવાતો સાચા માર્ગદર્શન વગર ઘણી વખત નિષ્ફળતા મળે છે એટલે ચાલો વિચારીયે કે આપણી ક્યાં ક્યાં ભૂલો થાય છે .

  • ભૂલ ૪: 

સસ્તી વસ્તુઓ ખરીદવી: સસ્તી માટી, બીજ કે કુંડ કે ગ્રોબેગ ક્યારીઓ (beds) લાંબો સમય ટકતા નથી અને તમારે ફરીથી પૈસા ખર્ચવા પડે છે.તેના બદલે શું કરવું:સર્ટિફાઈડ ગાર્ડન સેન્ટર એગ્રોનોમીસ્ટ નો સંપર્ક કરવો .

  • ભૂલ ૫: 

ગભરાઈને જંતુનાશકોનો ઉપયોગ કરવો: બગીચામાં જીવાત દેખાતા જ લોકો કેમિકલ છાંટવા લાગે છે, જે ઉપયોગી જીવાતો (જેમ કે મધમાખી) ને પણ મારી નાખે છે.તેના બદલે શું કરવું: તમારા બગીચાને એક આખી ઇકોસિસ્ટમ તરીકે જુઓ અને કેમિકલ મુક્ત ઓર્ગેનિક પદ્ધતિઓ અપનાવો.

  • ભૂલ ૬: 

ખૂબ જ વહેલું વાવેતર કરવું: ગરમ દિવસો જોઈને વાવેતર કરવું તેના બદલે શું કરવું: તમારા વિસ્તારની વાવેતરની તારીખોને વળગી રહો.ગરમી વધુ પડે તો ગ્રીનનેટનો છાંયો કરવાની તૈયારી રાખવી .
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments