Total Pageviews

અર્બન ગાર્ડનિંગ એટલે કે શહેરી બાગાયત ક્ષેત્રે રાજકોટમાં કાર્યરત રાજકોટ કિચન ગાડૅનિંગ કોમ્યુનિટી RKGC અગ્રેસર છે.


અર્બન ગાર્ડનિંગ એટલે કે  શહેરી બાગાયત ક્ષેત્રે રાજકોટમાં કાર્યરત
રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી RKGC અગ્રેસર છે. પુનર્જીવિત ખેતી અને શહેરી ખેતી (Urban Farming) ના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રમાં RKGC એક અગ્રણી નામ છે. અમે ORGANIC શાકભાજી ઉગાડવા માં કુદરતી પદ્ધતિઓનું કેમિકલ ફ્રિ પદ્ધતિ દ્વારા શહેરી વિસ્તારોમાં 'ફૂડ ફોરેસ્ટ' સ્થાપિત કરવામાં મદદ કરીયે છીએ. 


વધુ માહિતી માટે Gardening RKGC whatsapp ચેનલ  સાથે જોડાવ 9825229966
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments