Total Pageviews

ગ્રોબેગની પસંદગી યોગ્ય કદની કરો

કિચન ગાર્ડનને  સેટ કરવાની ઉત્તેજનામાં,આપણે ઘણીવાર આ નાના પણ અતિ મહત્વના પરિબળ ને ભૂલી જઈએ છીએ. તે છે કુંડાની સાઈઝની પસંદગી .

કુંડુ અથવા તો CONTAINER તમે લાકડાના બોક્સ માં , પ્લાસ્ટિક ડોલ માં,મોટા પ્લાસ્ટિક ડ્રમ માં કે માટીના કુંડા  અથવા હવે આવેલા વિવિધ સાઈઝ ના હળવા ગ્રોબેગની પસંદગી કરી શકો છો.

સાઈઝ વધુ મહત્વની છે, કારણ કે કુંડાનું કદ કયો છોડ રોપવો છે તેના ઉપર છે . છોડની વિવિધતા માટે તમને જોઈતા કન્ટેનર અથવા કુંડાની સાઈઝ પસંદ કરો.

વિવિધ સાઈઝ ની ગ્રોબેગ તમને રાજકોટમાંથી સિર્ટીફાઇડ ગાર્ડન શોપ પટેલ એગ્રો માંથી મળશે : સંપર્ક વોટ્સએપ 9825229966

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments