Total Pageviews

લીફી પ્લાન્ટ્સ (Leafy Plants) એટલે કે પાંદડાવાળા માટે માટી કેવું જોઈએ ?

 


લીફી પ્લાન્ટ્સ (Leafy Plants) એટલે કે પાંદડા - સેલડ


લીફી પ્લાન્ટ્સ માટે માટી અને વાવેતર (Soil & Sowing)

  • માટી: લીફી પ્લાન્ટ્સને નાઈટ્રોજનયુક્ત માટી ગમે છે. અગાઉ જણાવ્યા મુજબ ૧ ભાગ માટી + ૧ ભાગ ખાતર + ૧ ભાગ કોકોપીટનું મિશ્રણ વાપરો.

  • વાવેતર: બીજને માટી ઉપર છાંટી દો (Broadcasting) અને પછી તેના પર માટીનું પાતળું પડ ઢાંકી દો. બીજ બહુ ઊંડા ન નાખવા. લીફી પ્લાન્ટ નું વાવેતર ઘાટું કરો . એક્ઝોટિક બીજ માટે પટેલ એગ્રો 9825229766

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments