Total Pageviews

માટીમાં છુપાયેલું છે 'કુદરતી એન્ટી-ડિપ્રેસન્ટ'

 



ગાર્ડનિંગ કર્યા પછી તમને જે શાંતિ અને આનંદનો અનુભવ થાય છે તેની પાછળ એક વિજ્ઞાન છે. સારી ગુણવત્તાવાળી માટીમાં 'માયકોબેક્ટેરિયમ વેકી' નામનું હાનિરહિત બેક્ટેરિયમ હોય છે. જ્યારે તમે માટીના સંપર્કમાં આવો છો, ત્યારે તે મગજમાં સેરોટોનિન (ખુશી આપતું રસાયણ) વધારે છે. વૈજ્ઞાનિકો તેને કુદરતી એન્ટી-ડિપ્રેશન દવા માને છે!


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments