જો તમારા ગુલાબના છોડની વૃદ્ધિ અટકી ગઈ હોય અથવા પાંદડા પીળા થઈ ગયા હોય અથવા ફૂલ આવવાનું બંધ થઈ ગયું હોય અથવા ફૂલો નાના કદમાં આવી રહ્યા હોય, તો તમારા છોડ પર ચોક્કસપણે સ્પૂન સપ્લીમેન્ટ ગુલાબ નો ઉપયોગ કરો. તે છોડમાં ક્લોરોફિલ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, તેની સાથે તે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને પણ વધારે છે, જેના કારણે છોડ ફરીથી લીલા થવા લાગે છે અને ફરીથી ફૂલ આવવા લાગે છે.
તેનો ઉપયોગ કરતા પહેલા એક દિવસ છોડને પાણી આપવાનું બંધ કરો જેથી માટી સુકાઈ જાય. માટીને ગોડ કરી લુઝ કરો તેમાં સ્પૂન સપ્લીમેન્ટ આપી પાણી આપો ,આ પછી, 2 લિટર પાણીમાં 1 ચમચી સ્પૂન સપ્લીમેન્ટ ગુલાબ મિક્સ ફ્લાવરિંગ સ્પેશિયલ નો પાંદડા પર સ્પ્રે કરો અને આજ રીતે બે પ્રકારના સ્પૂન સપ્લીમેન્ટ આપો
રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનિટીની આવી બીજી ટિપ્સ માટે ફેસબુક પોસ્ટને લાઈક કરો અને આ પેજને ફોલો કરો,
Agronomist RKGC Rajkot




Photo courtesy : google Image