મૂળના વિકાસ માટે અને વધુ ફળો લાવવા માટે રોક ફોસ્ફેટ (Rock Phosphate) અથવા બોનમીલનો સૌથી નજીકનો અને સચોટ વિકલ્પ છે. તે કુદરતી ખડકોમાંથી મળતું ખનિજ છે. તે ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત છે તે ધીમે-ધીમે (Slow-release) છોડને પોષણ આપે છે અને મૂળ મજબૂત કરે છે.આ ખાતર તમારે દર 15 દિવસે દરેક પ્લાન્ટ માં રિંગ પદ્ધતિ થી માટીમાં નિયમિત આપવાથી છોડમાં પુષ્કળ ફળો આવે છે અને ગુલાબમાં નાખો તો ગુલાબનો છોડ ફૂલોથી ભરાય જાય છે .
Total Pageviews
Showing posts with label સ્પૂન સપ્લીમેન્ટ. Show all posts
Showing posts with label સ્પૂન સપ્લીમેન્ટ. Show all posts
સ્પૂન સપ્લિમેન્ટ એટલે છોડની પોષક તત્વોની ઘટની પૂરતી કરીને છોડની તંદુરસ્તી વધારવી વધુ પાંદડા અને વધુ ફળો મેળવવા .
જૈવિક સ્પૂન સપ્લિમેન્ટ એટલે જમીનમા ફૂગ લાગી હોય તેના લીધે પ્લાન્ટમાં સુકારો લાગ્યો હોય તો મિત્રફુગની હેલ્પ લઈને ફૂગ ફુગને ખાય છે તેથી નુકશાનકારક ફુગનું જૈવિક નિયંત્રણ મળે છે અને છોડ બચી જાય છે .
ફ્લાવરીંગ સ્પૂન સપ્લિમેન્ટ એટલે છોડના મૂળને વધુ પોષકત્ત્વો આપીને વધુ ફૂલો લાવવાનું ઓર્ગેનિક પોષણ આપવું તેને લીધે પુષ્પો વધુ ખીલે છે અને વધુ ફળો મળે છે . ફૂલો આવવાનું શરૂ થાય ત્યારથી દર અઠવાડિયે એક ચમચી જમીનમાં ગોડ કરીને આપવું
ફ્રૂટ સ્પૂન સપ્લિમેન્ટ એટલે આવેલ ફળોને ઓર્ગેનિક પોટાશની પૂરતી કરીને ફળો વધુ રસદાર અને પરિપક્વ બનાવવામાં મદદ મળે છે . ફળો લાગી ગયા પછી દર અઠવાડિયે એક ચમચી જમીનમાં ગોડ કરીને આપવું
ફ્રૂટ ક્વોલિટી સ્પૂન સપ્લિમેન્ટ એટલે આવેલ ફળોને ઓર્ગેનિક પોષણ અને સુક્ષ્મ તત્વો ની પૂરતી કરીને ફળોને પરિપક્વ બનાવવામાં મદદ મળે છે . ફળો લાગી ગયા પછી દર અઠવાડિયે એક ચમચી જમીનમાં ગોડ કરીને આપવું .
ગ્રોથ સ્પૂન સપ્લિમેન્ટ એટલે છોડની વિકાસ અવસ્થામાં ઓર્ગેનિક પોષણ નું સંતુલન કરીને છોડનો સર્વાગિક વિકાસ કરવો . છોડ રોપ્યા પછી જેમ જેમ મોટો થાય તેમ તેમ આ સ્પૂન સપ્લિમેન્ટ દર ૧૦ દિવસે જમીનમાં આપતા રહેવું .
રૂટ સ્પૂન સપ્લિમેન્ટ ખૂબ અગત્યનું સ્પૂન સપ્લિમેન્ટ છે કારણકે છોડના મૂળનો જેટલો વિકાસ તેટલું પોષણ વધુ ખેંચીને વધુ ફૂલો અને વધુ વિકાસ કરી આપણને વધુ પાંદડા અને વધુ ફળો મળે છે . છોડ રોપ્યા પછી દર ૧૫ દિવસે રૂટ સપ્લિમેન્ટ આપવાનું રાખો .
ટામેટા , મરચી , રીંગણ જેવા ફળ માં મીઠાસ અને કુદરતી સ્વાદ માટે તેને જરૂરી પોષક તત્વો જે તમારે છોડ દીઠ સાવ નજીવું આપવું જોઈએ એટલે કે સ્પૂન સપ્લીમેન્ટ રૂપે દર 15 દિવસે ફૂલો આવવાનું શરુ થાય ત્યારે આપવું જોઈએ
આ સ્પૂન સપ્લીમેન્ટ ઉચ્ચ ગુણવત્તાવાળા, સંપૂર્ણ પાણીમાં ઓગળી જાય તેવા (water-soluble) હોવાથી, તે પાણીમાં પૂરેપૂરું ઓગળી જશે અને ખૂબ જ અસરકારક રીતે કામ કરશે.
૧. સ્પ્રે માટે (પાંદડા પર છંટકાવ)
પાંદડા પોષક તત્વો ઝડપથી શોષી લે છે પાંદડું છોડનું રસોડું છે. ટોમેટો સ્પૂન સપ્લીમેન્ટ 4 ગ્રામ મિશ્રણ, 1 લીટર પાણીમાં ઓગાળીને વહેલી સવારે અથવા મોડી સાંજે આખા છોડ ઉપર છંટકાવ કરો
ક્યારે આપવું: ફૂલો આવવાના અને ફળ બેસવાના મુખ્ય સમયગાળા દરમિયાન દર 10 થી 14 દિવસે એકવાર.
યોગ્ય સમય: માત્ર વહેલી સવારે (સવારે 7:30 પહેલા) અથવા મોડી સાંજે (સાંજે 6:00 પછી) જ સ્પ્રે કરવો. બપોરના કડક તડકામાં ક્યારેય સ્પ્રે ન કરવો, કારણ કે પાણીના ટીપાં નાના કાચ (બિલોરી કાચ) જેવું કામ કરે છે
કેવી રીતે છાંટવું: પાંદડા બરાબર ભીના થાય અને તેના પરથી પાણી ટપકવાનું શરૂ થાય ત્યાં સુધી સ્પ્રે કરો. પાંદડાની નીચેની બાજુએ પણ ખાસ સ્પ્રે કરવાનું ભૂલતા નહીં, કારણ કે ત્યાં આવેલા છોડના છિદ્રો (stomata) પોષક તત્વોને સૌથી ઝડપથી શોષી લે છે.
૨. માટીમાં આપવા માટે ઝારા દ્વારા
જ્યારે કુંડાની માટીમાં અથવા મૂળની આસપાસ સીધું પ્રવાહી ખાતરનું પાણી આપવાનું હોય, ત્યારે પાંદડાના સ્પ્રે કરતાં પ્રતિ લીટર માત્રા ઓછી રાખવી પડે છે, કારણ કે મૂળ ખૂબ મોટા પ્રમાણમાં પાણી અને પોષક તત્વો શોષી લે છે . ટોમેટો સ્પૂન સપ્લીમેન્ટ 2 ગ્રામ મિશ્રણ, 1 લીટર પાણીમાં. ( 20 લીટર પાણીમાં 40 ગ્રામ )
ક્યારે આપવું: જ્યારે છોડ પર વધુ માત્રામાં ફળો બેસવાના શરૂ થાય ત્યારે અઠવાડિયામાં એકવાર.
માટી પહેલાંથી ભેજવાળી હોવી જોઈએ: ખાતરવાળું પાણી આપતા પહેલાં હંમેશા કુંડાની માટી સાદા પાણીથી થોડી ભીની (ભેજવાળી) હોવી જ જોઈએ.
નીચેથી પાણી નીકળે ત્યાં સુધી રેડો: આ મિશ્રણને છોડના થડની આસપાસ સરખી રીતે રેડો, જ્યાં સુધી કુંડાના નીચેના કાણામાંથી થોડા ટીપાં બહાર નીકળતા ન દેખાય. આનાથી આખા મૂળને સરખું પોષણ મળશે
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક અથવા gardening RKGC વહાર્ટશેપ ચેનલમાં જોડાવા 9825229966 ઉપર RKGC લખો
આપણે ઘરઆંગણે ઓર્ગનિક ગાર્ડન કે ગ્રો દેશી કરવું હોય તો આપણે શું ભૂલ કરીયે છીએ ?
અલગ અલગ છોડને પોષણ માટે શું જોઈએ તે સમજવું જોઈએ જુદા જુદા છોડને જુદું જુદું સ્પૂન સપ્લીમેન્ટ જોઈએ
ગુલાબ: "ગુલાબને ફક્ત વર્મીકમ્પોસ્ટ ખાતર જ નહીં, યાદ રાખો ગુલાબને ફોસ્ફરસની પણ જરૂર હોય છે.ગુલાબને જોઈએ ગુલાબનું સ્પૂન સપ્લીમેન્ટ જોઈએ
ટામેટા: "ટામેટાંમાં સારા ફળો માટે ખાલી ટેકો આપી દેવાથી નહિ ચાલે તેને પોટેશિયમની પણ જરૂર હોય છે.પોટેશિયમ તમે કેળાના ખાતરમાંથી આપી શકો અથવા તેને જોઈએ ટામેટાનું સ્પૂન સપ્લીમેન્ટ જોઈએ"
લીંબુ: "લીંબુના છોડને પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમની જરૂર હોય છે.લીંબુના છોડને લીંબુનું સ્પૂન સપ્લીમેન્ટ જોઈએ "
પાલખ : "પાલખને પોચી ભરભરી જમીન અને વધુ સેન્દ્રીય તત્વ જોઈએ તે માટે તેને વર્મીકમ્પોસ્ટની જરૂર હોય છે."
કેળા: "કેળાના છોડને દર 10 દિવસે બોનમીલ અથવા લીમડાના ખોળની જરૂર હોય છે."
દર ૨ અઠવાડિયે તમારા પ્લાન્ટને સ્પૂન સપ્લીમેન્ટ અને વર્મીકમ્પોસ્ટ ઓર્ગેનિક ખાતર આપો. જો દાણાદાર ખાતર વાપરતા હોય, તો મલ્ચિંગ હટાવીને મૂળની આસપાસ ૨-૩ ચમચી ખાતર નાખી ફરી પાણી આપો. વધુ પડતું નાઇટ્રોજન ન આપો, નહિતર પાંદડા વધશે પણ ફળ આવશે નહીં. જો વેલાવાળા ટામેટાં હોય, તો વધારાની ડાળીઓ (Suckers) તોડી નાખો જેથી હવા અને તડકો છોડના મધ્ય સુધી પહોંચે. જેમ છોડ વધે, તેમ જમીનથી નીચેના ૧૨ ઇંચ સુધીના પાંદડા કાપી નાખો . ટામેટાં જ્યારે પૂરા લાલ અને સહેજ કઠણ હોય ત્યારે ઉતારો.
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
🌶આપણા કિચન ગાર્ડનના 🍅પ્રત્યેક છોડને ફળો પેદા કરવા અમુક જરૂરી પોષક તત્વો જોતા હોય છે. 🔰સાથે સાથે છોડમાં પ્રતિકારશક્તિ આવે તે માટે અમુક 💦સુક્ષ્મ તત્વોની ખાસ જરૂરિયાત હોય છે. જે મળે તો 🍅છોડ તંદુરસ્ત રહે છે ,🥦
🌽પોષણ માટે તૈયાર કરેલું ખાસ સ્પૂન સપ્લીમેન્ટ 🥄બે થી વધારે પોષક તત્વોનું મિશ્રણ છે, બ્લેન્ડ કરેલું ખાસ રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી મિત્રો માટે નાના પેકિંગમાં તૈયાર કરેલ છે.
દર અઠવાડિયે તમારા છોડને એક ચમચી 🥄માટીમાં આપી પાણી આપો અને છોડને વધુ તંદુરસ્ત રાખી શકાય છે. 🌶
એક રવિવાર 🥄 સ્પુન સપ્લીમેન્ટ ગ્રોથ અને બીજા રવિવારે 🥄સ્પુન સપ્લીમેન્ટ ફલાવરીંગ આપવું જોઈએ.
🥄 સ્પુન સપ્લીમેન્ટ નાના પેકિંગમાં નીચેના સરનામે મળશે.
🌿નિયમિત નીમ એક્ષ્ટ્રેક 💦1500 પીપીએમ એક લિટર પાણીમાં 4 મિલી નાખી છાટશો તો તમારા બધા છોડમાં 🕷🐜🐛 ચુસીયા જીવાતનો ઉપદ્રવ ઓછો થશે , 🚿કુંડા માં બહુ વધુ પાણી આપશો નહિ , 🌱પીળાં પડેલ 🍃પાનને સિકેટરથી કાપી લો, તમારા 🌿છોડને રોજ મળો અને તેની કાળજી કરો 🍆
🍆🌶🌽🥕🥦🥒🥬🧅🧄🥄🌿🌱
પટેલ એગ્રો સીડ્સ, રોયલ કામ્પ્લેક્ષ, ભુતખાના ચોક, ઢેબર રોડ રાજકોટ.
9825229966
ટામેટાનું વાવેતર કર્યું હોય ટામેટાના પણ પીળા પડતા હોય , ટામેટાના ફૂલો ઓછા આવતા હોય અથવા ટામેટાનો પલ્પ વાળા ન બનતા હોય ત્યારે અથવા ટામેટામાં ફળો ઉપર નીચેથી ડાઘ પડતો હોય તો ટામેટાના છોડ દીઠ ફક્ત બે ચમચી સ્પૂન સપ્લીમેન્ટ લઈને એક ટમ્બલર માં પાણી લઈને તેમાં ઓગાળો અને તે પાણી તમારા ટામેટાના છોડને માટીમાં આપી દો
આવું દર 15 દિવસે એક વાર કરો , જુવો તમારા ટામેટામાં ખુબ સારો ફળ અને ટામેટા ખટુંબડા અને રસદાર બનશે ,
યાદ રાખો દર 15 દિવસે ટામેટાના છોડને વર્મી કમ્પોસ્ટ ખાતર આપવાનું ભૂલતા નહિ
સ્પૂન સપ્લીમેન્ટ મેળવવા પટેલ એગ્રો રોયલ કોમ્પ્લેક્સ ભૂતખાના છોક નો 9825229966 ઉપર સંપર્ક કરી શકો
સ્પૂન સપ્લીમેન્ટ આપ્યા પછીના તમારા ટામેટાના ફોટા આપણી કોમ્યુનિટી માં જરૂર શેર કરજો
તમારા ગુલાબમાં વધુ ફૂલો લાવવા સ્પુન સપ્લીમેન્ટ ફલાવરીંગ જમીનમાં આપો, પુષ્કળ ફૂલોથી તમારા ફૂલ છોડ લચી પડશે.
વધુ વિગત માટે : 9825229766
રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના મેમ્બર માટે ખાસ વળતર થી સ્પુન સપ્લીમેન્ટ મેળવો.
અત્યારે જ ઉપર જણાવેલ નંબર પર ફોન કરો.
ગુલાબ, મોગરા કે શાકભાજીમાં ફૂલો ઓછા આવે છે કે બિલકુલ ઓછા આવે છે તે સમયે તમારે તમારા છોડને ન્યુટ્રીશન એટલે કે સપ્લીમેન્ટ્રી ફૂડ આપવાની જરૂર છે. છોડ NPK અને શુક્ષ્મ તત્વો દ્વારા પોષણ મેળવે છે ઓછું પોષણ હોય તો ફૂલો ઓછા આવે છે . વધુ સારા રિજલ્ટ જોઈતું હોય તો વધુ ફૂલો લાવવા માટે સ્પુન ફીડીંગ કરો. એટલે કે ૧ લીટર પાણીમાં ૧ ગ્રામ ફલાવરીંગ સ્પુન સપ્લીમેન્ટના અઠવાડિયાના અંતરે બે ઘાટા સ્પ્રે કરો. 9825229966 ઉપર ફોન કરી ફક્ત ૫ ગ્રામ લઇ આવો અઠવાડિયા દસ દિવસમાં તમારો બાગ ફૂલોથી મહેકી ઉઠશે. આવુજ લીંબુમાં ફૂલો ઓછા આવતા હોય તો લીંબુમાં સ્પૂન સપ્લીમેન્ટનો પ્રયોગ કરો
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
![]() | ![]() |





.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image