ચોમાસુ એટલે ફળીયામાં અથવાતો શેરીમાં વૃક્ષો વાવવાનો સાચો સમય ગણાય. વૃક્ષ કેમ વાવવું ? પીંજરાની વ્યવસ્થા શું કરવી અને ખુબ જ ઓછા પાણીથી વૃક્ષને ટકાવી રાખવા માટે શું કરવું ? આપણા વનવિભાગ દ્વારા જે વૃક્ષારોપણ થાય છે તેમાં પણ ઉપયોગ કરવામાં આવે છે તો આ લીધે દર વર્ષે રોપવામાં આવતા વૃક્ષો માંથી મોટાભાગના વૃક્ષો બચી જાય છે અને વૃક્ષારોપણનું મીશન પાર પડી શકે છે। તમે પણ તમારી શેરીમાં આ વર્ષે એક નવું વૃક્ષ વાવજો , ઉપર દર્શાવેલ ચિત્ર બતાવ્યા પ્રમાણે આ પધ્ધતિનો ઉપયોગ કરીને વૃક્ષને કુદરત સાથે તાલ મીલાવતું કરવા માટે શરૂઆતનો દોઢ વર્ષ મહત્વનો છે તે પીરીયડમાં વૃક્ષ ઓછા પાણીએ ઉછરી શકશો . આ પદ્ધતિ બતાવનાર શ્રી ભુપેન્દ્ર બોરડ વૃક્ષ પ્રેમી નો ખુબ ખુબ આભાર
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments