RKGC ફેસબુક કોમ્યુનિટીના મેમ્બર માટે કોમ્યુનિટી દ્વારા ફ્રિ દેશી ઓર્ગનિક શાકભાજી બીજનું વિતરણ



રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી  RKGC ના ફેસબુક મેમ્બરને

Non GMO -ORGANIC SEED

FREE FOR FACEBOOK MAMBER   



ફ્રિ વિતરણ :   1 થી 8  જુલાઈ -2025  
ઉપરાંત : જુલાઈ મહિનાના દર શુક્રવાર અને શનીવાર  
બીજ પ્રાપ્ત કરવા નોંધણી કરાવવી જરૂરી 
 

9825229966 ઉપર RKGC25  લખી વોટ્સઅપ કરી 
નોંધણી કરાવવી    

ફ્રિ બીજ લેવાનું સ્થળ :  
પટેલ એગ્રો - રોયલ કોમ્પ્લેક્સ, ભૂતખાના ચોક, ઢેબર રોડ  9825229966 

બીજ વિતરણ સમય : 
સાંજે 5 થી 6:30 


આ સંદેશ તમારા મિત્રને પણ જણાવો , ભલે તેને પણ લાભ મળે . 



 ગયા વર્ષે આપણે 540 થી વધુ ઘરોમાં ફ્રી નોન જીએમઓ ઓર્ગનિક બીજ પુરા પાડેલ બધાને  આખું ચોમાસુ ઘર પૂરતા શાકભાજી પોતાના કુંડા  અને ગ્રોબેગમાંથી મેળવ્યા હતા.આભાર તમને બધાને કે તમે મહેનત કરી અને સફળતા મેળવી તે માટે ધન્યવાદ ....

રાજકોટ માં ઓર્ગનિક દેશી બીજનો સર્ટિફાઈડ શોપ પટેલ એગ્રો ભૂતખાન ચોક દ્વારા ગયા વર્ષની જેમ આ જુલાઈ મહિનામાં પણ તેમનો સહયોગ મળ્યો છે તે માટે તેમનો પણ આભાર અને ધન્યવાદ . 


આ સેવા ફક્ત રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી  ફેસબુક ગ્રુપના મેમ્બર પૂરતી છે - ફેસબુકમાં જોઈન થઇ જજો 

ચાલો રાજકોટમાં જાતે પકવો - જાતે ખાવ કોન્સેપટને સફળ બનાવીયે .... ઓર્ગનિક રીતે પોતાના ઘરે શાકભાજી ઉગાડીયે ......

બીજ મેળવવા માટે ફેસબુક મેસેન્જરમાં તમારી જરૂરિયાત લખો
 









0 comments

Add a heading by kheti rajkot