ચાલો આ ચોમાસે કિચન ગાર્ડનિંગ કરી ઘરે શાકભાજી ઉગાડીયે



કિચન ગાર્ડનિંગ ખુબજ સહેલું અને સરળ  છે જરૂર છે થોડા ઉત્સાહ અને હોબી તરીકે લેવાની .ઝેરો બજેટ ગાર્ડનિંગ કરો .આ ચોમાસે તમે આખો પરિવાર નક્કી કરો કે ઓર્ગનિક શાકભાજી ઉગાડવા છે અને રોજ સાત્વિક શાકભાજીનો આનંદ લેવો છે 

કિચન ગાર્ડનમાં છોડ/ ઝાડની આજુબાજુ  ખૂરપી વડે જમીનને પોચી કરવા ગોડ કરવો એક નાનકડું સાધન વસાવી લો  બગીચામાં કામ કરતી વખતે હાથ મોજા જરૂર પહેરવા . શાકભાજી .ભીંડા, રીંગણ અને મરચાંના ફળો સમયે સમયે પાકે એટલે ઉતારી લેવા .તમારા છોડમાં આવતા રોગ જીવાત વિષે કે સ્પૂન સપ્લીમેન્ટ વિષે વધુ માહિતી  માટે સંપર્ક કરજો 9825229966   

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot