Total Pageviews
Showing posts with label ઓર્ગનિક સીડ્સ. Show all posts
Showing posts with label ઓર્ગનિક સીડ્સ. Show all posts
અત્યારે શાકભાજી રોપવાનો સમય છે .
કિચન ગાર્ડનમાં ફળીયા માં લીંબુ, કેળ, પપૈયા, દાડમ, સીતાફળ અને નાળિયેરનો એકાદ વૃક્ષ વાવી શકાય.
શિયાળા દરમિયાન ટામેટા, રિંગણ, ગાજર, મૂળા, કોબીજ, ફલાવર, ડુંગળી, તુવેર, લસણ, કોથમીર, પાલક તથા મેથી
ઉનાળામાં દૂધી, તુરીયા, ગુવાર , રિંગણ, ચોળી, કારેલા
ચોમાસાની ઋતુમાં રિંગણ, મરચી, પરવળ, કાકડી, ગીલોડા, ગલકા, દૂધી, તુરીયા અને લિફી વેજીટેબલ
ઝૂંકની કાકડી જેવી શાકભાજી છે જેને પીળી અને ગ્રીન લાંબી તેમ બે પ્રકારે છોડ આવે છે , છોડ થી છોડનું અંતર ત્રણ ફૂટ રાખવું
ઝુકની ના સલાડ અને રેસિપી માટે યુટ્યુબની મુલાકાત લ્યો , બીજ માટે પટેલ એગ્રો ની મુલાકાત લ્યો અંદાજે બીજ નો ભાવ કિચન ગાર્ડન પેક ના Rate : 110/- જેવો હશે .

ઝુકની બગીચામાં ઉગાડી શકાય , કિચન ગાર્ડન પેકેટ બઝારમાં અંદાજે Rate: 110/-માં મળશે એક બે મિત્રો મળીને બીજ ખરીદવું
રોજ રોજ નર્સરીમાં ભાગો નહિ.
બધું ખરીદવા ન જાવ,
ઝીરો બજેટ ગાર્ડનિંગ કરો
માટી- પાર્ક માંથી લઇ આવો,
દેશી શાકભાજીના બીજ એક્સચેન્જ કરો,
રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક માં જોડાઈને ફ્રિ મેળવો
રસોડાનો ભીનો કચરામાંથી કમ્પોસ્ટ ઘરમાં બનાવો,
હરિયાળી જરૂર કરો , શરૂઆત પાલખ, મેથી, ધાણા ,તાંજલીયો થી કરો
હરિયાળી કરવાનું શીખો .
શીખતાં જાવ પછી એક્ઝોટિક શાકભાજી કરો , નવો શોખ ઉભો કરજો
પોતાના પ્રયોગો અરસ પરસ જણાવો
વધુ જાણવા 9825229966
બઝારમાંથી પાલખ લાવવવાને બદલે આપણા ઘરે પાલખ ગ્રો બેગ માં ચોક્કસ વાવી શકાય ,
બીજ વાવ્યા પછી એટલી કે વાવણી બાદ ચાર સપ્તાહે કટ કરી શકાય. વધુ રાહ ન જોવી.
પાલક એક સારી ભાજી છે , ઓર્ગનિક પાલક તમારા ગ્રો બેગ માં ઉગાડો અને ભાજી બનાવો કે પાલખને સેલડ તરીકે ખાવ , કિચન ગાર્ડનિંગ ની શરુ કરતા મિત્રો માટે આ શાકભાજી એકદમ સહેલી અને લાંબા સમય સુધી કટિંગ મળશે
પાલક નું દેશી બીજ માટે 9825229966
વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો સંપર્ક કરી શકો






Photo courtesy : google Image