બાસીલ - BASIL - SWEET


બાસીલ અને તુલસી બને થોડા અંશે જુદા છે , બાસીલ અને તુલસી એક પ્રજાતિ ના જરૂર છે પરંતી બાસીલ એક હર્બ તરીકે આખા વિશ્વમાં જાણીતું છે જયારે તુલસી એક ઔષધિ તરીકે જાણીતું છે , બાસીલ ઘણી ડિશીઝ માં વપરાય છે તમારા પ્રો હોમ ગાર્ડન માં શામેલ કરો . બાસીલ નું બિયારણ મળે છે એક ગ્રોબેગમાં પ્રયોગ કરો અને તમારા કિચન ગાર્ડન ને ખુબ ઉપયોગી બનાવો .

વધુ માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229966 નો સંપર્ક કરો 

0 comments

Add a heading by kheti rajkot