
ઓરેગાનો એક ગ્રીક અને ઇટાલિયન હર્બ છે જેની અજમા જેવી સુગંધને લીધે આજે પાસ્તા,પિત્ઝા વગેરે ઉપર ટોપિંગ કરવા ખુબજ વપરાય છે ,
કુંડ માં વાવો કે ગ્રો બેગ માં કે પછી ક્યારામાં તમારા કિચન માં ઉપયોગી ઓરેગાનો જરૂર તમારે તમારા પ્રો હોમ ગાર્ડન માં વાવી શકો કિચન ગાર્ડન પેક બીજ મેળવવા 9825229766
વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229966 નો સંપર્ક કરી શકો
Photo courtesy : google Image
0 comments