બગીચા માટે જરૂરી સુપર ગ્રીપ વાળું સિકેટર એક જરૂર વસાવો ,

Falcon Super Pruning Secateur (Steel, Multicolor)







જો તમારે બગીચામાં ફળ ઉતારવા કે કટિંગ અને પ્રુનિંગનું કામ કરવું હોય તો સિકેટર વસાવવું જોઈએ ,  યાદ રાખો બઝાર માં સસ્તા સિકેટરની ધાર શાર્પ નહિ હોવાથી છોડની ડાળી છૂંદાય જવાથી છોડ ને નુકશાન થાય છે, એટલે ત્યાં ફૂગનો રોગ લાગી જાય છે . જયારે  ફાલ્કન કંપનીના સિકેટરમાં  કટિંગ શાર્પ હોય છે .

ફાલ્કન સુપર ખરેખર સુપર સિકેટર છે  વધુ વિગત માટે 9825229766

0 comments

Add a heading by kheti rajkot