મચ્છર પ્રતિરોધક પ્લાન્ટ ક્યાં ક્યાં વાવી શકાય ?

આપણા બગીચામાં ભેજનું વાતાવરણ અને ઘટાદાર પ્લાન્ટ હોવાથી ઘણીવાર બગીચામાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળે છે , શું આપણે આપણા બગીચામાં એવા પ્લાન્ટ લગાવી શકીયે કી જે સુશોભિત પણ હોય અને મચ્છરને દૂર રાખે ? 

હા , એવું શક્ય છે મચ્છરને અમુક સુગંધ અને અમુક ફ્રેગ્રન્સ ગમતી નથી , તમારા હોમ ગાર્ડનમાં તમે નીચે જણાવેલ છોડ પ્લાન્ટને લગાડી શકો .આ પ્લાન્ટ તમે ગ્રોબેગમાં પણ કરી શકો છો.મોટા ભાગના  છોડ આપણા ઉપયોગી છોડ છે .આ બધા છોડ નું બિયારણ પણ તમને રાજકોટના ગાર્ડન સેંટર પટેલ એગ્રો ભૂતખાના ચોકમાંથી મળી જશે , બીજ લેવા જાવ તે પહેલા ફોન કરી ને જવું .


1- મેરીગોલ્ડની અમુક જાતો - બીજ દ્વારા ઉગાડી શકાય .




2- લેમનગ્રાસ જેને આપણે લીલી ચા કહીયે છીએ - મૂળ સાથે નો પ્લાન્ટ દ્વારા .




3- બેસિલ - બીજ દ્વારા ઉગાડી શકાય .




4- લેમનબામ - બીજ દ્વારા ઉગાડી શકાય .




5- લસણ -ગાર્લિક -લસણની કાલી દ્વારા ઉગાડી શકાય છે .


6-રોઝમેરી -બીજ દ્વારા ઉગાડી શકાય છે .



લવન્ડર - બીજ દ્વારા ઉગાડી શકાય છે .












_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot