મારે મારા કિચન ગાર્ડન માં મૂળા અને ગાજર કરી શકાય ? બીજ ક્યાંથી મળે ?



મૂળા , ગાજર , બીટ , ડુંગળી , લસણ વગેરે આપણે આપણા કિચન ગાર્ડન માં જરૂર ઉગાડી શકીયે , તમારી પાસે ગ્રો બેગ હોઈ તો ગ્રો બેગ માં પણ આ શાકભાજી ઉગાડી શકો , આ માટે ઓર્ગનિક બીજ તમારી નજીકની ગાર્ડન શોપ પટેલ એગ્રો માંથી  9825229766 માંથી લઇ શકો , લસણ માટે તમારા ઘરમાં રહેલું સારું લસણ ફોલી ને સીધી કળી વાવી શકો તે માટે બીજ લેવાની જરૂર નથી .









0 comments

Add a heading by kheti rajkot