ચોળા અને વાલોર ઘરે વાવો , લીલી શીંગ ઉતારો , પાડોશીને પણ આપો






શું તમને ખબર છે ? ફક્ત એક ચોળીનું બીજ કે ફક્ત એક વાલોરનું બીજ તમે તમારા કિચન ગાર્ડનમાં વાવશો તો તમારે તો એટલું શાક ઉતારશે કે તમારા પાડોશી પણ ખુશ થશે. કારણ કે આ ચોળી અને વાલોરનું બિયારણ ખુબ જ માત્રામાં ચોળાની શીંગો અને વાલોરની ઝૂમખાં બંધ ફાલ આપે છે. આ વાલોર અને ચોળાનું બીજ તમને પટેલ એગ્રો સીડ્સ ભુતખાના ચોક રાજકોટ થી રૂ. ૧૦/- પ્રતિ બીજ મળશે.  ચાલો ઉતારો  વાલોર અને ચોળીનો ફાલ  . 

આ રહ્યો ચોળીના છોડના ફાલ 

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot