ઓરેગાનો અને મારજોરમ નું બીજ ક્યાંથી મળશે ?



આ બંને હર્બ છે, ઓરેગાનો અને મારજોરમ એક જ કુળનાં  છોડ છે. મારજોરમ થોડા સ્વીટ હોય છે . ઓરેગાનોની સુકવણી કરીને વાપરવાથી વધુ સારી ફ્લેવર આવે છે. બંને ઘર આંગણે ગ્રો બેગમાં પોટિંગ મિક્ષ સાથે ઉગાડી શકાય તમને રસોઈની નવી નવી ફ્લેવરમાં રસ હોય તો જરૂર ઉગાડો. 

વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ. 9825229766


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments