આજકાલ ઘેરબેઠા ઓર્ગનિક શાકભાજી ઉગાડીને ખાવા જરૂરી છે ત્યારે પોતાના ઘરે કિચન ગાર્ડન કરીને રોજ જરૂરી શાકભાજી કે હર્બ ઉગાડીને લાભ લેવો જોઈએ
આ માટે સહેલો અને ઉમદા ઉપાય છે ગ્રોબેગમાં ગાર્ડન કરવો ,
શું છે આ ગ્રોબેગ ગાર્ડન ?
શાકભાજી કે ફૂલછોડ વાવેતર સપાટ ક્યારા કે માટીના વજનદાર કુંડા અથવા પલાસ્ટીક કે સીરામીક ના વજનદાર ફેરવીના શકાય તેવા કુંડાને બદલે ગ્રોબેગ ગાર્ડન કરવા જોઈએ
ગ્રોબેગ એ જાડા કાપડ કે પાતળા મજબૂત યુવી સ્ટેબિલાઇઝ પ્લાસ્ટિકના બઝારમાં સહેલાઇ થી મળે છે
ગ્રોબેગ આજકાલ ખુબ પ્રખ્યાત થયેલ છે પરંતુ ખરીદતી વખતે ધ્યાન રાખો કે ગ્રોબેગ એગ્રી પ્લાસ્ટિક માંથી અથવા બ્રીધેબલ કાપડમાંથી બનેલ હોય
ગ્રોબેગ ના લાભાલાભ
હેરફેરમાં સરળ : ગ્રોબેગ આંગણામાં કે ઘરમાં મુકેલ હોય ત્યાંથી હેરફેર કરવી સરળ હોય છે કારણ કે વજનમાં હળવી હોય છે
હેલ્ધી છોડનો વિકાસ : ગ્રોબેગમાં પોટમીક્ષ વાપરવાનું હોવાથી જમીનના નઠારા ગુણો આવતા નથી તેથી છોડનો વિકાસ વધુ સારો થાય છે .
મૂળનો સારો વિકાસ : ગ્રોબેગના પોટમીક્સની સારી ક્વોલિટીના લીધે મૂળ નો સારો વિકાસ થાય છે
ગ્રોબેગમાં શું શું ઉગાડી શકાય ?
ગ્રોબેગમાં નીચેમુજબનાં પાક વાવીશકાય અને ગ્રીન સલાડ નો રોજ લાભ લઇ શકાય
અરુગુલા
મૂળ
લાલ મૂળા
પાલખ
લેટ્ટસ
ગાજર
સ્ટ્રોબેરી
બીટ
તાંજલીયો
મેથી
કોથમીર
ગ્રીન ડુંગળી
ગ્રીન લસણ
બેસિલ
સિલાન્ટ્રો
ડીલ
પારસલી
ઓરેગાનો
રોઝમેરી
લેમન ગ્રાસ અને બીજા શાકભાજી
ગ્રોબેગ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક નો સંપર્ક કરો 9825229966 અથવા રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક સર્ચ કરો લાઈક કરીને ડિસ્કાઉન્ટ મેળવો .
|
|



Photo courtesy : google Image
0 comments