કોકોપીટ સ્ટરીલાઈઝ્ડ કરેલી ઈંટ ક્યાં મળે ?



આપણે ઘર આંગણે કિચન ગાર્ડન શા માટે કરીએ ?  જાતે પકવો જાતે ખાવ કોન્સેપ્ટ દ્વારા ઓર્ગેનિક શાકભાજી આપણે રસોડામાં વાપરવું છે.  તમે  સ્ટરીલાઈઝ્ડ કર્યા વગરનું ભીનું કોકોપીટ લો તેમાં નઠારા તત્વો, અને ગંદા પાણી સાથે  નુકસાનકારક બેક્ટેરિયા અને ફૂગ આવી જાય તો આપણા છોડ જમીનજન્ય રોગ લાગી શકે છે. 

ટૂંકમાં આટલી મહેનત કરીએ છીએ અને પાછા નબળું પોટમિક્ષ  કે કોકોપીટ વગેરે ઉપયોગ કરીએ તે કેમ ચાલે ?   ઓર્ગનિક કિચન ગાર્ડનિંગ માં જરૂર ના હોય ત્યાં કરકસર ના કરો .

વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.  


_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot