બોનમિલ એટલે શું ?

 



બોનમીલ ઓર્ગેનિક મૂળ વિકાસ માટેનું ખાતર છે જેમાં ફોસ્ફરસ સાથે કેલ્શિયમ પ્રાપ્ત થાય છે. 

તેનો ટેકનીકલ રેસીયો ૩-૫-૦ + કેલ્શિયમ છે. જે પ્રાણીજન્ય બોનમાંથી મેળવવામાં આવે છે. તેથી તેને બોનમિલ કહેવામાં આવે છે. બોનમિલ મૂળના વિકાસ માટે ખુબ જ સારું ખાતર છે. કિચન ગાર્ડન માટે બોનમિલ દર મહીને જમીનમાં છોડ દીઠ 2 થી 5  ચમચી આપવાથી ફળ-ફાલ અને વિકાસ સારો થાય છે.આ સ્લો રિલીઝ ફર્ટિલાઇઝર છે . બોનમિલનું નવું કેમિકલ વર્જન પણ હવે બઝારમાં ઉપલબ્ધ હોય છે. બગીચાના શાકભાજીમાં વધુ સારા ફળો લાવવા માટે ઉપયોગી છે .વધુ વિગત માટે 9825229966 પર વોટ્સઅપ કરો. 




_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen

0 comments

Add a heading by kheti rajkot